Saturday, 24 September 2016

શરદી ઉધરસ નો આયુર્વેદિક રામબાણ ઈલાજ...........


રાત્રે સૂતા પહેલા એક ચમચી હળદર મા એક ચમચી મધ (પતંજલિ નુ સારુ અને સસ્તું મળસે)  મેળવી, બરાબર મિક્સ કરી લઈ લેવું. આ લીધા બાદ કાઇપણ લીધા વગર (પાણી પણ ના પીવું)  એઠામોઢે સૂઈ જવું.............. સવાર ના નાસ્તા પછી પણ ઉપર કહયા પ્રમાણે લેવું........ (પછી પાણી પણ ના પીવું).......આવું 3-4 દિવસ કરવાથી શરદી ઉધરસ મટી જસે.......................


ઉપર નો ઈલાજ મે અને મારા ધાણાબધા મિત્રો એ સફળતા પુરવક કરેલ છે..................... ડોક્ટર ની એંટીબીઓટીક દવા કરતા ઉપર નો ઈલાજ ખુબજ ફાઇદાકારક અને આડઅસર રહિત છે............ અને વધુ મા ખીસાને પરવડે એવો છે.........................