રાત્રે સૂતા પહેલા એક ચમચી હળદર મા એક ચમચી મધ (પતંજલિ નુ સારુ
અને સસ્તું મળસે) મેળવી, બરાબર
મિક્સ કરી લઈ લેવું. આ લીધા બાદ કાઇપણ લીધા વગર (પાણી પણ ના પીવું) એઠામોઢે સૂઈ જવું.............. સવાર ના નાસ્તા
પછી પણ ઉપર કહયા પ્રમાણે લેવું........ (પછી પાણી પણ ના પીવું).......આવું 3-4 દિવસ
કરવાથી શરદી ઉધરસ મટી જસે.......................
ઉપર નો ઈલાજ મે અને મારા ધાણાબધા મિત્રો એ સફળતા પુરવક કરેલ
છે..................... ડોક્ટર ની એંટીબીઓટીક દવા કરતા ઉપર નો ઈલાજ ખુબજ ફાઇદાકારક
અને આડઅસર રહિત છે............ અને વધુ મા ખીસાને પરવડે એવો છે.........................
No comments:
Post a Comment